જેનેલિયા ડિસોઝા તેના દરેક ક્ષણના ફોટો ફેન્સ સાથે કરે છે શેર
લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે એકટ્રેસ જેનેલિયા
સોશિયલ મીડિયા પર એક્ટિવ છે જેનેલિયા
જેનેલિયા આ વખતે સાડીમાં ખૂબ જ સુંદર લાગી
માથા પર લાગેલી બિંદી અને ચહેરાની સ્માઈલે ખેંચ્યું ધ્યાન
વાળમાં ગજરો લગાવીને લુકને પૂર્ણ કર્યો
ફેન્સ એકટ્રેસને સુંદર અને આકર્ષક બતાવી રહ્યા છે