હમણાં લોકો પર Weird Foodની ધૂન ચડી છે

અલગ-અલગ ખોરાક પર વિચિત્ર પ્રયોગો થતાં રહે છે

હવે એક પાણીપુરીનો વીડિયો સામે આવ્યો છે

તેમાં એક લારીવાળા બહેન લોકોને પાણીપુરીમાં આઈસક્રીમ ભરીને પીરસી રહ્યા છે

ત્યાર પછી બરફનો ભૂકો કરીને બરફ પર પણ કલર રેડે છે

જૂઓ આ આઈસક્રીમ પાણીપુરીનો વીડિયો...

તેના પર સેવ પર ભભરાવે છે અને ડીશ તૈયાર કરે છે

શું તમને પણ આ પાણીપુરીની ડિશ ખાવી ગમશે..?!!