ધન અને ધાન્ય વધારવા માટે કુબેર અથવા લક્ષ્મીજીનું ચિત્ર ઉત્તર કે ઈશાન ખૂણામાં લગાવવું
(credit : Social media)
ઘરની ઉત્તર દિશામાં તમારા પરિવારનો ફોટો લગાવવાથી સંબંધોમાં પ્રેમ અને સુમેળ વધે છે
(credit : Social media)
રસોડામાં મા અન્નપૂર્ણાની તસવીર લગાવવી જોઈએ જેથી ઘર અનાજથી ભરેલું રહે
(credit : Social media)
દામ્પત્ય જીવનમાં મધુરતા લાવવા માટે રાધા-કૃષ્ણનો ફોટો લગાવવો જોઈએ
(credit : Social media)
સંતાન સુખ મેળવવા માટે હસતા બાળકની તસવીર લગાવવી જોઈએ
(credit : Social media)
સુર્યાસ્ત થતો હોય તેવો ફોટો ક્યારેય ન લગાવવો
(credit : Social media)
ઘરમાં હિંસક પ્રાણીઓ કે ડૂબતા જહાજના ફોટા ન લગાવવા તેનાથી હતાશા અને નેગેટિવિટી ફેલાય છે
(credit : Social media)
ગંગાને પવિત્ર નદીનો દરજ્જો આપવામાં આવ્યો છે