વરૂણએ પત્ની નતાશાને ખાસ અંદાજમાં બર્થડે વિશ કર્યો

એક્ટરએ પત્ની સાથે રોમાંટિક ફોટો શેર કર્યો

એક્ટરએ તેના પેટ અને નતાશાની ફોટો પણ કર્યા શેર

24 જાન્યુઆરી 2021 એ વરૂણ અને નતાશાએ સાત ફેરા લીધા હતા

સ્કૂલ દરમિયાન વરૂણને નતાશા સાથે થયો હતો પ્રેમ

નતાશા ફેશન ડિઝાઈનર છે અને લાઈમલાઈટથી દૂર રહે છે

વરૂણ ખાસ પ્રસંગે નતાશા સાથે ફોટો શેર કરે છે