વરુણ ધવન WWEનો મોટો ફેન છે

અભિનેતાએ ઇન્સ્ટા પર Triple H સાથેની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે

વીડિયોમાં વરુણ કહે છે કે હું તમારો સૌથી મોટો ફેન છું

અભિનેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

સોશિયલ મીડિયા પર વરુણની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે