credit Pic: Social Media

હાલ બેન્જો માસ્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

credit Pic: Social Media

વીડિયોમાં વૃદ્ધએ રાજા હિન્દુસ્તાનીના એક ગીત પર ધૂન વગાડી

credit Pic: Social Media

આ શખ્સ પાકિસ્તાનના રહેવાસી ઉસ્તાદ નૂર બખ્સ છે

credit Pic: Social Media

ઉસ્તાદ નૂર બખ્સનો બલોચી બેન્જો વગાડી રહેલ વીડિયો ચર્ચામાં છે

credit Pic: Social Media

દુનિયાભરના લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે

credit Pic: Social Media

વીડિયોને અત્યાર સુધીમાં લાખોથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે