કાળી પટ્ટી પર બબાલ, ICCએ લીધુ એક્શન 

22  Dec 2023

Pic credit - ICC

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજા હાલમાં ચર્ચામાં છે

Pic credit - ICC

ફિલિસ્તીનના સપોર્ટમાં કાળી પટ્ટી બાંધીને રમ્યો હતો ખ્વાજા

Pic credit - ICC

કાળી પટ્ટીના કારણે ICC એક્શનમોડમાં 

Pic credit - ICC

આઈસીસીના નિયમ અનુસાર, કોઈપણ મેચ દરમિયાન રાજનીતિક, ધાર્મિક કે નસ્લવાદી સંદેશનો પ્રચાર ના કરી શકાય 

Pic credit - ICC

બીજીવાર આવી હરકત કરવા પર તેને સજા થઈ શકે છે

Pic credit - ICC

આ પહેલા તે ખાસ મેસેજ વાળા શૂઝ પહેરવાનો હતો

Pic credit - ICC

ખ્વાજાનો જન્મ 18 ડિસેમ્બર, 1986ના દિવસે પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં થયો હતો

Pic credit - ICC

પાંચ વર્ષની ઉંમરમાં તે માતા-પિતા સાથે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો

Pic credit - ICC

 આઈપીએલમાં પહેલીવાર જોવા મળશે આ 8 વિદેશી પ્લેયર્સ 

PC - IPL