વાળની સંભાળ રાખવા માટે નાળિયેર તેલ અને લીંબુનો એકસાથે ઉપયોગ કરવો જોઈએ
બંનેનો એકસાથે ઉપયોગ કરવાથી ઘણા થાય છે ફાયદા
સ્કેલ્પમાં આવતી ખંજવાળ થાય છે દૂર
વિટામીન C અને D હોવાથી વધે છે હેયર ગ્રોથ
સુકા વાળને ચમક આપીને બનાવે છે શાઈની હેયર
નાની ઉંમરમાં સફેદ વાળ થતાં રોકે છે