વર્લ્ડ એક્વેટિક ચેમ્પિયનશિપમાં મોટી દુર્ઘટના ટળી

અમેરિકન સ્વિમર અનિતા અલ્વારેઝ સ્વિમિંગ કરી રહી હતી.

તે અચાનક બેહોશ થઈ ગઈ અને પૂલમાં ડૂબવા લાગી

તે અચાનક બેહોશ થઈ ગઈ અને પૂલમાં ડૂબવા લાગી

કોચે પૂલમાં કૂદીને અલ્વારેઝનો જીવ બચાવ્યો હતો.

 ખેલાડીનો જીવ બચી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો