આજે ક્રિકેટર રિષભ પંતનો જન્મદિવસ છે

ઉર્વશી રૌતેલાએ રિષભ પંતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

 પંતના જન્મદિવસ પર ઉર્વશી રૌતેલાએ મનાવ્યો જશ્ન

વીડિયો જોઈને લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, આ બર્થડે વિશ રિષભ પંત માટે જ છે

રેડ ડ્રેસ પહેરી બાર્બી ડોલ લાગી રહી છે ઉર્વશી

પોતાના ક્યૂટ એક્સપ્રેશન્સથી ફ્લાઇંગ કિસ આપતી દેખાઇ રહી છે 

જૂઓ વીડિયો

આ વીડિયોના કેપ્શનમાં તેને માત્ર 'Happy Birthday' લખ્યુ છે