Cannes 2023માં ઉર્વશી રૌતેલાનો લુક ખૂબ જ છવાયો છે
(Credit: Urvashi Rautela)
ગુલાબી ગાઉનમાં બાર્બી સ્ટાઈલ અને અદ્ભુત સુંદરતા જોવા મળી
(Credit: Urvashi Rautela)
જો કે તે દિવસની ખાસિયત ઉર્વશીની અજીબોગરીબ નેકપીસ હતો
(Credit: Urvashi Rautela)
ઉર્વશી રૌતેલાએ 'ક્રોકોડાઈલ' નેકપીસ પહેર્યો હતો, ઘણી ટ્રોલ થઈ રહી છે અભિનેત્રી
(Credit: Urvashi Rautela)
આ દરમિયાન કેટલાક યુઝર્સે કહ્યું : તમે જૂનો નેકપીસ પહેરીને કેમ ગયા?
(Credit: Urvashi Rautela)
અગાઉ પણ આ જ 'મગર' નેકલેસ પહેરેલી જોવા મળી હતી ઉર્વશી રૌતેલા
(Credit: Urvashi Rautela)
ઉર્વશી રૌતેલાની સ્ટાઈલ હંમેશા અલગ અને હટકે હોય છે
(Credit: Urvashi Rautela)
ખૂબ જ ખાસ છે Sara ની Cannes ડ્રેસ, ક્રિસ્ટલ મોતીઓથી તૈયાર થયું છે બ્લાઉઝ