બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હાલના દિવસોમાં દુબઈમાં
એશિયા કપમાં ભારતની મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી
ઉર્વશીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલાક વીડિયો શેર કર્યા
એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે
આ વીડિયોમાં નસીમ શાહ સ્માઈલ કરી રહ્યો છે
ખેલાડીએ સ્માઈલ કરતા જ ઉર્વશી રૌતેલા શરમાઈ
વીડિયો જૂઓ
ઉર્વશીનો આ વીડિયો સોશિયલ મીડિયા એડિટેડ છે