ઉર્વશી રૌતેલા પોતાના લૂકને કારણે રહે છે ચર્ચામાં

તેને પોતાનો ગોર્જીયસ લૂક ઈન્સ્ટાગ્રામ પર કર્યો છે શેર

સિલ્વર બેકલેસ ડ્રેસમાં આકર્ષક જોવા મળી ઉર્વશી

ફેન્સ આ લૂકને જોઈને વખાણ કરતાં નથી થાકતા

અભિનેત્રીએ બોલિવુડની ઘણી શાનદાર ફિલ્મોમાં કર્યું છે કામ

પોતાના આકર્ષક લૂકને લઈને બધાને કરે છે દિવાના