ઉર્વશી રૌતેલા હંમેશા ચર્ચામાં રહે છે
ઉર્વશીનો વિવાદો સાથે ખુબ જુનો સંબંધ છે
હાઈ સ્લિટ ડ્રેસમાં સુપર બોલ્ડ થઈ ઉર્વશી
ગ્લોસી લિપ શેડે ઉર્વશીના લુક પર ચાર ચાંદ લગાવ્યા છે
સુંદરતા મામલે સૌ અભિનેત્રીને ટક્કર આપે છે
ઉર્વશી રૌતેલાનો ગોલ્ડન લુક પણ સૌને પસંદ આવ્યો હતો
ઉર્વશી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે
ઉર્વશી રૌતેલાની સુંદરતા પાછળ દુનિયા પાગલ છે