બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હંમેશા ચર્ચામાં રહે છે

ક્યારેક તેના ડ્રેસના કારણે તો ક્યારેક તેના અફેરના કારણે ચર્ચામાં રહે છે

ઉર્વશી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવાને કારણે પણ ચર્ચામાં રહી હતી

ફરી એકવાર તેમની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે

 આ વખતે ચર્ચામાં તેણે મુંબઈમાં ખરીદેલું મોંઘું ઘર છે

 ઉર્વશી હવે જાણીતા ફિલ્મમેકર યશ ચોપરાની પડોશી બની ગઈ છે

ઉર્વશીએ આ બંગલો 190 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે

 ઉર્વશી રૌતેલાનું આ ઘર ખૂબ જ આલીશાન છે

 ઘરની બહાર એક સુંદર બગીચો છે. તેમાં પર્સનલ જિમ પણ છે. 

આમના શરીફની શાનદાર સ્ટાઈલનો ચાહકોને પસંદ આવ્યો લુક, જુઓ ફોટો