ટીવી ઇતિહાસમાં ઉર્વશી ધોળકિયાનું નામ ‘કોમોલિકા’ તરીકે અમર રહ્યું.

01 July, 2025

‘કસોટી ઝિંદગી કી’ શોમાં તેના સ્ટાઇલિશ વિલન અવતારને ઘેરો લોકપ્રિયતા મળી.

શિફોન સાડી, બોલ્ડ લુક અને ધમાકેદાર એન્ટ્રીથી તેણે યૂનિક છાપ છોડી.

ઉર્વશી ખૂબ જ ઓછી ઉંમરે માતા બની અને પછી છૂટાછેડા થયા.

તેણે પુત્રો સાગર અને ક્ષિતિજને એકલાં સંભાળ્યા અને મોટા કર્યા.

સિંગલ માતા તરીકેના જીવનમાં અનેક પડકારો હતા, છતાં હિંમત ન હારી.

અભિનેતા અનુજ સચદેવાથી સંબંધની ચર્ચાઓ વચ્ચે પણ તેમણે મૌન જાળવ્યું.

ઉર્વશી કહે છે કે દરેક સ્ત્રીએ પોતાનું જીવન પ્રાઇવેટ રાખવાનો અધિકાર ધરાવે.

અભિનય અને માતૃત્વ – બન્નેમાં ઊંડો સમતોલ અનુભવ આપ્યો.

આજે પણ ઉર્વશી ધોળકિયા ટીવી જગતમાં પ્રેરણારૂપ મહીલા તરીકે ઓળખાય છે.