ટીવીની સફળ અભિનેત્રીઓમાંથી એક છે ઉર્વશી ધોળકિયા

ઉર્વશીના બિકિની લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ 

43 વર્ષની ઉર્વશીનો બિકિની લુક થયો વાયરલ 

ગ્રીન શેડ બિકિનીમાં ચશ્મા લગાવી પુલમાં જોવા મળી ઉર્વશી

ઉર્વશી મહિલાઓને આપી રહી છે સ્ટ્રોન્ગ બનવાનો મેસેજ

પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે ઉર્વશી ધોળકિયા

ટીવી સિરિયલમાં નેગેટિવમાં જોવા મળી હતી ઉર્વશી