લાઈમલાઈટમાં કેવી રીતે રહેવું ઉર્ફી સારી રીતે જાણે છ

ઉર્ફી ક્યારેક લુક તો ક્યારેક બફાટથી ચર્ચામાં રહે છે

ઉર્ફીની સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ પણ ખુબ થાય છે

ટ્રોલિંગને લઈ ઉર્ફીએ મોટુ નિવેદન આપ્યું છે

Credit: Voompla

ઉર્ફીએ કહ્યું 'ટ્રોલર્સ તો શાહરૂખ ખાનની પુત્રીને પણ નથી છોડતા'

ઉર્ફી પોતાના અતરંગી કપડાના કારણે ચર્ચામાં રહે છે

જુઓ ફોટોઝ