ઉર્ફી જાવેદ પોતાની સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે

હવે ઉર્ફી ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે

ક્રીમ કલરની નાઈટી પહેરી આપ્યા બોલ્ડ પોઝ

ઉર્ફીનો આ કાતિલ લુક ફેન્સને ઘાયલ કરી રહ્યો છે

જમીન પર બેસી પોતાની કાતિલ અદાઓનો જાદુ ચલાવ્યો

ન્યૂડ મેકઅપ અને વાળમાં કર્લ લુકને બનાવ્યો ખાસ

ઉર્ફીએ પોસ્ટ સાથે કેપ્શનમાં લખ્યું - નૂડલ્સ