24 વર્ષની ઉર્ફી જાવેદ એક ટીવી એક્ટ્રેસ અને મોડલ છે

જુઓ વીડિયો

ઉર્ફી જાવેદે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે

જેમાં તે વાદળી ડેનિમ સાથે દોરડાથી બનેલી બ્રા પહેરેલી જોવા મળી રહી છે

આટલું જ નહીં, તે તેને પહેરીને ડાન્સ પણ કરી રહી છે

પરંતુ આ દરમિયાન તે Oops Moment નો શિકાર બની હતી

કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ ઉર્ફીના આ નવા આઉટફિટ પર ફની કોમેન્ટ કરી રહ્યા છે