ઉર્ફી જાવેદના ફેંશન સેંસએ ફરી ઉડાવ્યા હોંશ
કાંચના ટૂકડાથી બનેલા ડ્રેસમાં જોવા મળી ઉર્ફી જાવેદ
Credit: Viral Bhayani
અહીં જુઓ વીડિયો
ઉર્ફી જાવેદની ફેશન જોઈ ચાહકો દંગ રહી ગયા
વાઈટ બ્રાલેટ અને મિની સ્કર્ટ સાથે પેર કર્યું હતું
કાંચથી બનેલા ડ્રેસનો વજન 20 કિલો છે
અતરંગી ફેશન પર ઉર્ફી ફરીથી ટ્રોલ થઈ