ઉર્ફી જાવેદે ઉંધો શર્ટ પહેરીને  પોઝ  આપ્યાં

Credit: urf7i

ઉર્ફી  પોતાના અતરંગી કપડામાં જ નજર આવે છે

Credit: urf7i

ઉર્ફીએ શર્ટના બટનવાળો ભાગ પાછળ રાખ્યો છે અને શર્ટના તમામ બટન ખુલ્લા છે.

Credit: urf7i

 શર્ટમાં ઉર્ફી તેની પીઠને ફ્લોન્ટ કરતી જોવા મળે છે

Credit: urf7i

પોતાનાં અજીબો-ગરીબ ડ્રેસ અને કપડા માટે તે ઘણીવાર ટ્રોલ થઈ ચુકી છે

Credit: urf7i

ઉર્ફી નેકલેસ પણ પાછળની બાજુએ પહેર્યું છે

Credit: urf7i