ઉર્ફી જાવેદના ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે

એક્ટ્રેસએ કંગના, જાહ્નવી જેવી એક્ટ્રેસને આપી મ્હાત

ઉર્ફીએ એક નવી ઉપલબ્ધિ પોતાના નામ કરી છે

દુનિયામાં સૌથી વધુ સર્ચ કરવામાં આવનાર એશિયાઈ એક્ટ્રેસ બની

ઉર્ફીને સોશિયલ મીડિયા પર લોકોએ સૌથી વધુ સર્ચ કરી

એક્ટ્રેસના ફેન્સ આ સમાચારથી ખુબ ખુશ છે

ટીવી શોઝથી ઉર્ફીએ કરિયરની શરૂઆત કરી

બોલ્ડ અદાઓથી ઈન્સ્ટાનો વધારે છે પારો (સોર્સ:viralbhayani)

Credit:Urfi Insta