Credit: urf7i

ઈન્ટરનેટ સેંસેશન ઉર્ફી પોતાના અતરંગી અંદાજને લઈ છવાયેલી રહે છે

Credit: urf7i

પોતાની વિચિત્ર ડ્રેસિંગ સેંસ છોડી સંસ્કારી બની ગઈ છે ઉર્ફી જાવેદ

Credit: urf7i

પિંક સુટ, માથા પર દુપટ્ટો ઓઢી સુંદર લાગી રહી છે ઉર્ફી

Credit: urf7i

પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરથી ઈન્સ્પાયર થઈ આ લુક રાખ્યો

Credit: urf7i

સંસ્કારી લુકમાં શરમાઈ ઉર્ફી જાવેદ, અદાઓથી ફેન્સને કર્યા ઘાયલ

Credit: urf7i

ઉર્ફી જાવેદના લેટેસ્ટ ગોર્જિયસ લુકએ ફેન્સનું દીલ જીતી લીધું

Credit: urf7i

ઉર્ફી હંમેશા પોતાના લુક્સથી નવા નવા એક્સપેરિમેન્ટ કરતી રહી છે

Credit: urf7i

ઉર્ફી જાવેદના ઈન્સ્ટાગ્રામ પર 3.8 મિલિયન ફોલોઅર્સ છે

Credit: urf7i

જુઓ વીડિયો