ઉર્ફી અજીબ ફેશન સેંસથી ચર્ચામાં રહે છે

હાલમાં જ પિંક શોર્ટ ડ્રેસમાં ઉર્ફીએ ઘાયલ કર્યા

સ્ટ્રિંગ્સ સ્ટ્રેપ વાળી ફ્રંટ કટ આઉટ ડ્રેસમાં હોટ લાગી

ડ્રેસ સાથે ઉર્ફીએ બ્રાઉન કલરની હાઈ હીલ્સ પહેરી

હાઈ બન હેર સ્ટાઈલ અને ડ્યુઈ મેકઅપ કર્યો હતો

બેકલેસ ડ્રેસ પહેરી ઉર્ફી પાણી પુરી ખાવા પહોંચી હતી

ઉર્ફીએ રેસ્ટોરન્ટથી ઈનસાઈડ ફોટો શેર કર્યા છે

યુઝર્સએ લખ્યું, બિચારી કેટલું રિવીલ કરે છે