ઉર્ફી હંમેશા પોતાના ડ્રેસ સેન્સ અને બોલ્ડનેસને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે

Credit: urfi javed instagram

તેના ફેન ફોલોઅર્સ દિવસને દિવસે વધતા જઈ રહ્યા છે

Credit: urfi javed instagram

ઉર્ફીની જેમ તેની બહેનો પણ ખૂબ જ સ્ટાઇલિશ છે.

Credit: urfi javed instagram

ઉર્ફીની સૌથી મોટી બહેનનું નામ ઉરુસા  છે.

Credit: urfi javed instagram

ઉરુસા મુંબઈમાં બિઝનેસ ચલાવે છે

Credit: urfi javed instagram

ઉર્ફી બીજા નંબરે છે અને ડોલી જાવેદ તેના કરતા નાની છે.

Credit: Dolly javed instagram

ડોલી પોતાની સ્ટાઈલ અને ફેશનને લઈને ચર્ચામાં રહે છે.

Credit: Dolly javed instagram

અસ્ફી જાવેદ ડોલી કરતા નાની છે અને તે સ્ટાઇલિશ પણ છે

Credit: Asfi javed instagram