ઉર્ફી પોતાના અતરંગી આઉટફિટથી બધાનું ધ્યાન ખેંચે છે

બોલવામાં પણ ઉર્ફી બિન્દાસ પોતાની વાત રજુ કરે છે

ઉર્ફીએ પોતાના વિશે એક મોટો ખુલાસો કર્યો છે

ઉર્ફીએ કહ્યું કે તેના દાંત નકલી છે

ઉર્ફીની ફેન ફોલોઈંગ ઘણી વધુ છે

ઘણીવાર ઉર્ફીના વખાણ થાય છે તો ઘણીવાર ટ્રોલ પણ થાય છે