ઈન્ટરનેટ સેંસેશન ઉર્ફી જાવેદ તેના ફેશનના કારણે ચર્ચામાં રહે છે

પોતાના લુકથી હંમેશા આગ લગાવે છે

ઉર્ફીએ અનેક ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું છે

ટીવી સીરિયલમાં ઉર્ફીનો વહું વાળો અવતાર થયો વાયરલ

સંસ્કારી લુકમાં ઉર્ફી ખુબ સુંદર લાગી રહી છે

ઉર્ફી પોતાના બોલ્ડ લુકથી ચાહકોને કરે છે ઘાયલ