બોલ્ડ આઉટફિટ્સ સાથે ઉર્ફીએ પણ હોળીની ઉજવણી કરી

દર વખતની જેમ આ વખતે પણ ઉર્ફીના આઉટફિટે બધાનું ધ્યાન ખેંચ્યું હતું

ઉર્ફી ફ્રન્ટ ઓપન-બેકલેસ સૂટમાં જોવા મળી હતી

ઉર્ફીએ સફેદ સૂટ અને લાલ દુપટ્ટો પહેર્યો હતો.

હોળીનો વીડિયો ઉર્ફીએ ઈન્સ્ટા પર શેર કર્યો છે.

વિડિઓ જુઓ

Credit- Urfii Javed Instagram

ઉર્ફીના આ લુક માટે તે ટ્રોલ પણ થઈ રહી છે.