ફેશનના ચક્કરમાં હદ પાર કરી દે છે ઉર્ફી જાવેદ

કપડા સાથે એટલા એક્સપેરિમેન્ટ કરી ચૂકી છે કે કોઈ વિચારી પણ ન શકે

હવે ઝાડની છાલથી ઉર્ફી જાવેદે બનાવ્યું ટોપ, જે બાદ થઈ ટ્રોલ

ટોપના બદલે પહેરી છાલ અને ગ્રીન કપડું બાંધી વીડિયો શેર કર્યો

અમુક લોકો ઉર્ફીને નવા નવા આઈડિયા આપતા પણ જોવા મળે છે

જોકે વિચિત્ર કપડા ડિઝાઈન કરવામાં માહિર છે ઉર્ફી જાવેદ

ઉર્ફી જાવેદના ફેન્સ તેની ફેશનને ખુબ પસંદ પણ કરે છે

જુઓ Video

ઉર્ફીએ પહેરી ફાટેલી-તૂટેલી ડ્રેસ, લોકોએ કહ્યું - કચરો તો છોડી દો