Credit: Urfi Javed Insta
ઉર્ફી જાવેદ ઈન્ટરનેટ સેંસેશન બની ચૂકી છે
Credit: Urfi Javed Insta
ઉર્ફી પોતાના બોલ્ડ સ્ટાઈલના કારણે લાઈમલાઈટમાં રહે છે
Credit: Urfi Javed Insta
અતરંગી કપડાના કારણે ઉર્ફી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
Credit: Urfi Javed Insta
ઉર્ફી પાસે હાલ કોઈ મોટો પ્રોજેક્ટ નથી
Credit: Urfi Javed Insta
એક ઈન્ટરવ્યુંમાં ઉર્ફીએ ફિલ્મોમાં કામને લઈ વાત કરી છે
Credit: Urfi Javed Insta
ઉર્ફીએ કહ્યું 'બોલીવુડ મારા પિતાનું નથી એટલા માટે હાલ ફિલ્મો નથી'
Credit: Urfi Javed Insta
ઉર્ફીએ કહ્યું બોલીવુડમાં હજુ મારે 5 વર્ષ આપવાની જરૂર છે