વાયરનો ડ્રેસ પહેરેલી જોવા મળી ઉર્ફી જાવેદ

ઉર્ફી સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે

 ઉર્ફી હાલમાં એક વીડિયો શેર કર્યો છે

આ વીડિયોમાં ઉર્ફી વાયરથી બનેલા આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

 વીડિયો જૂઓ