ઉર્ફી જાવેદની અતરંગી ફેશન સેન્સ દરેકને હેરાન કરી દે છે

Credit: urf7i

એકવાર ફરી ઉર્ફી જાવેદનો લુક ચર્ચાનો વિષય બન્યો છે

Credit: urf7i

લેધરની વિચિત્ર ડ્રેસમાં સ્પોટ થઈ ઉર્ફી, દંગ રહી ગયા લોકો

Credit: urf7i

ઉર્ફી જાવેદના એક્સપેરિમેન્ટ દરેકના હોંશ ઉડાવી દે છે

Credit: urf7i

આ પહેલા પણ ઉર્ફી અજબ ગજબ ડ્રેસમાં જોવા મળી ચૂકી છે

Credit: urf7i

ઘણીવાર પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટના કારણે ટ્રોલ પણ થાય છે ઉર્ફી

Credit: urf7i

લોકો ઉર્ફી જાવેદના નવા લુક્સની આતુરતાથી રાહ જુએ છે

Credit: urf7i

ઉર્ફી જાવેદના ઈન્સ્ટાગ્રામ પર 4.1 મિલિયન ફોલોઅર્સ છે

Credit: urf7i

આ પહેલા ઉર્ફીએ એવી ડ્રેસ પહેરી હતી જેમાં તે બરાબર ચાલી પણ શકતી ન હતી

Credit: urf7i