મોડલ ઉર્ફી જાવેદ લાઈમલાઈટમાં બનેલી રહે છે

ઉર્ફી જાવેદના નવા એક્સપેરિમેન્ટ આવતા જ વાયરલ થઈ જાય છે

એક ઈવેન્ટ દરમિયાન વિચિત્ર વસ્તુ પહેરેલી જોવા મળી ઉર્ફી

ઉર્ફીની ફેશન સેન્સ ટોક ઓફ ધ ટાઉન' બની રહે છે

ઘણીવાર પોતાના લુકને લઈ ટ્રોલ પણ થાય છે ઉર્ફી જાવેદ

ક્યારેક ફુલ,બ્લેડ તો ક્યારેક સાડી પહેરેલી જોવા મળે છે ઉર્ફી

બિગ બોસ ઓટીટીથી ઉર્ફી જાવેદને મળી અસલી ઓળખ