ઉર્ફી જાવેદની ફેશન ગજબ હોય છે

ઉર્ફી હદથી વધુ રિવીલિંગ લુકમાં પણ કોન્ફિડેન્ટ જોવા મળે છે

હવે તો ઉર્ફીના વખાણ મોટા સ્ટાર્સ પણ કરે છે

હાલમાં જ ફેશન ડીવા કરીનાએ ઉર્ફીના વખાણ કર્યા છે

હવે ઉર્ફી દોરડા જેવી જાળીદાર ડ્રેસમાં જોવા મળી

હંમેશાની જેમ ઉર્ફીનો આ લુક પણ રિવીલિંગ છે

ઉર્ફીની હેર સ્ટાઈલ પણ ખુબ અટ્રેક્ટિવ છે

ઉર્ફીએ ખાસ કેપ્શન સાથે આ ફોટો શેર કર્યા છે

જુઓ વીડિયો