ઉર્ફી હંમેશા કંઈક એવુ પહેરે છે જે જોઈ લોકો દંગ રહી જાય છે

અતરંગી ફેશનના કારણે ઉર્ફી હંમેશા થાય છે ટ્રોલ

હવે ઉર્ફી નવા વિચિત્ર લુકમાં જોવા મળી છે

ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સ્ટાઈલ ચર્ચામાં રહે છે

ટ્રોલ થવા છતા ઉર્ફી જાવેદ કરતી રહે છે એક્સપેરિમેન્ટ

ઉર્ફી જાવેદનો લુક આવતા જ ચર્ચાનો વિષય બની જાય છે

ઉર્ફી જાવેદ હંમેશા પોતાનો લેટેસ્ટ લુક શેર કરતી રહે છે

જુઓ વીડિયો