ઉર્ફી જાવેદ લાઈમલાઈટમાં રહેવા માટે કોઈપણ હદ સુધી જવા માટે હંમેશા તૈયાર રહે છે

હંમેશા નવી સ્ટાઈલ અને ડ્રેસમાં જોવા મળે છે ઉર્ફી, પછી ભલે તે રસ્તા પરની કોઈ જગ્યા હોય કે કોઈ ઈવેન્ટ 

હાલ ઉર્ફી જાવેદ ફરી એકવાર તેના ડ્રેસને લઈ ચર્ચામાં છે 

એક ઈવેન્ટ દરમિયાન ઉર્ફી જાવેદે ફરી એક વાર વિચિત્ર ડ્રેસ પહેર્યો હતો

ઉર્ફી જાવેદે એવો ડ્રેસ પહેર્યો હતો જે લોકોએ પહેલા ક્યારેય નહીં જોયો હોય

યુઝર્સ દ્વારા ઉર્ફીને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે

ઉર્ફી જાવેદે હંમેશની જેમ નવા પ્રકારનો ડ્રેસ પહેર્યો છે

જુઓ Video

જુઓ Video

કપડાના ટૂકડા જોડી ઉર્ફીએ બનાવી ડ્રેસ, જુઓ Photos