એક્ટ્રેસ ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેંસ ફેન્સને હેરાન કરી દે છે

Credit: urf7i

ઉર્ફી જાવેદનો નવો લુક આવતા જ લાઈમલાઈટ મેળવી લે છે

Credit: urf7i

આ વખતે 'એક્વા વીમેન' બની ઉર્ફી, ફેન્સ રહી ગયા દંગ

Credit: instantbollywood

ઉર્ફી જાવેદની લેટેસ્ટ ક્લિપ ઈન્સ્ટાગ્રામ પર થઈ ગઈ છે વાયરલ

Credit: urf7i

આ પહેલા ઉર્ફીનો બોલ્ડનેસથી ભરેલો લુક સામે આવ્યો હતો

Credit: urf7i

ઉર્ફી જાવેદ પોતાની સ્ટાઈલને લઈ ઘણીવાર ટ્રોલ થઈ ચૂકી છે

Credit: urf7i

લોકો ઉર્ફીના નવા લુકની આતુરતાથી રાહ જુએ છે

Credit: urf7i

જુઓ વીડિયો

Credit: urf7i