ઉર્ફી જાવેદની ફેશન સેંસ આખી દુનિયામાં ફેમસ થઈ ચૂકી છે

Credit: urf7i

ઉર્ફી જ્યા પણ જાય છે ત્યા તેના સાથે સેલ્ફી લેનારની ભીડ લાગી જાય છે

Credit: urf7i

ઉર્ફીને જોઈ એક મહિલા સેલ્ફી લેવા માટે વ્હીલચેર પરથી ઉભી થઈ ગઈ

Credit: Viralbhayani

ફેન્સ ઉર્ફીના આ વીડિયો પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે

Credit: Viralbhayani

હવે ઉર્ફીને સંપૂર્ણ કપડામાં જોઈ ફેન્સ હેરાન થઈ જાય છે

Credit: Viralbhayani

ઉર્ફી કોઈ પણ વસ્તુનું આઉટફિટ બનાવી હોશ ઉડાવી દે છે

Credit: Viralbhayani

જુઓ વીડિયો

Credit: Viralbhayani

જુઓ વીડિયો

Credit: Viralbhayani