ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે

ઉર્ફી કોઈ પણ વસ્તુમાંથી કપડા બનાવી લે છે

હવે ઉર્ફીએ બબલગમથી બનેલુ ટોપ પહેર્યુ છે

ઉર્ફી સોફામાં બેસી પોઝ આપતી જોવા મળી રહી છે

ઉર્ફીએ કેપ્શનમાં જણાવ્યુ કે આ ટોપ બબલગમથી બન્યુ છે

ઉર્ફીનો આ લુક ફેન્સને પસંદ આવ્યો નથી

જુઓ Video

જુઓ Video

ઉર્ફી જાવેદની નવી સ્ટાઈલ, જાળીદાર ટોપમાં જોવા મળ્યા મોર!