ઉર્ફી જાવેદ એક્ટિંગની દુનિયામાં કંઈ ખાસ કમાલ કરી શકી નથી
એક્ટિંગથી દૂર છતાં ઉર્ફી લાઈમલાઈટમાં રહે છે
ફેશન ઈન્ડસ્ટ્રીમાં ઉર્ફી જાવેદે ધૂમ મચાવી છે
ઉર્ફીએ હવે કપડાના ટૂકડા જોડીને ડ્રેસ બનાવી છે
ઉર્ફીની આ સ્ટાઈલ ફેન્સને કંઈ ખાસ પસંદ આવી નથી
બિગ બોસમાં પણ ઉર્ફીને કપડાના કારણે ખુબ ફેમ મળી હતી
ઉર્ફીએ અનેક મોટા ડિઝાઇનર્સ માટે પણ ફોટોશૂટ કર્યુ છે
જુઓ Video
પોતાને પ્રોટેક્ટ કરવા માટે ઉર્ફીએ અપનાવ્યો આ રસ્તો, જુઓ Photos