ઉર્ફી જાવેદ દરરોજ ચર્ચામાં રહે છે

ઉર્ફીની ફેશન જોઈ લોકો દંગ રહી જાય છે

ઘણી વખત ગ્લેમરસ અને સ્ટનિંગ લુકથી પણ ખેંચે છે ધ્યાન

પોતાના સિઝલિંગ અને રિવીલિંગ ફેશન સેન્સના કારણે ફેમસ છે

હવે ટોપના બદલે લગાવ્યો એક્સ-રે ફોટો, જોવા મળ્યુ હાર્ટ બ્રોકન ઈમોટિકન

એથનિક અટાયર પણ કેરી કરતી જોવા મળે છે ઉર્ફી

સાદા અંદાજમાં પણ ખુબ સુંદર લાગે છે ઉર્ફી જાવેદ