ઉર્ફી તેની નવી સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

Credit: urf7i

ઉર્ફી જાવેદની ફેશન સેન્સ દરેક વખતે લોકોને આશ્ચર્યચકિત કરે છે 

Credit: Viralbhayani

હાલમાં જ ઉર્ફી જાવેદે એક નવી સ્ટાઇલ સાથે ફોટોશૂટ કરાવ્યું છે 

Credit: thedirtymagazine

આ વખતે તેનો લુક આશ્ચર્યજનકની સાથે ડરાવનારો પણ છે

Credit: thedirtymagazine

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે ઉર્ફીના ફોટો

Credit: thedirtymagazine

ફરી એકવાર લોકોએ તેની સ્ટાઈલને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે

Credit: thedirtymagazine

ન આઈબ્રો, લાલ રંગના વાળ વિચિત્ર ડ્રેસ અને  મેક-અપ લાગે છે ભયાનક

Credit: thedirtymagazine

જુઓ વીડિયો

Credit: thedirtymagazine

જુઓ વીડિયો

Credit: Viralbhayani