ઉર્ફી જાવેદ પોતાની ફેશનને લઈ ચર્ચામાં રહે છે

ફળ, ફૂલ અને ફોટોથી પણ ડ્રેસ બનાવી ચૂકી છે ઉર્ફી

ટોયલેટ પેપરથી બનાવ્યો ડ્રેસ, બહેન અસ્ફી પણ મળી જોવા

રિવીલિંગ લુક સાથે અતરંગી ડ્રેસિંગ સ્ટાઈલથી ખેંચ્યુ બધાનું ધ્યાન

અજબ-ગજબ ફેશનના કારણે ઉર્ફી હંમેશા ચર્ચામાં રહે છે

આ પહેલા કીવી ફળથી બનાવેલા ટોપમાં જોવા મળી હતી ઉર્ફી

ઉર્ફી હંમેશા લુકના કારણે થતી રહે છે ટ્રોલ