ઉર્ફી જાવેદ તેની અતરંગી ફેશનને લઈને રહે છે ચર્ચામાં

ઉર્ફી તેના લુક સાથે અવનવા કરતી રહે છે પ્રયોગો

એક વખત ફરીથી તેનો નવો લુક થઈ રહ્યો છે વાયરલ

શેર કરેલા ફોટામાં તેને ઓળખવી મુશ્કેલ છે

આ ફોટોમાં તેનો આઈબ્રો ગાયબ થયેલો છે

જુઓ વીડિયો....

યુઝર્સ તેના ફોટા પર કરી રહ્યા છે કોમેન્ટ્સ 

સિમરી સાડીમાં ઉડતા પિન્ક વાળ જોઈને યુઝર્સ હેરાન