Credit: urf7i
ઉર્ફી જાવેદ અને પાપારાઝી વચ્ચે ગાઢ દોસ્તી છે
Credit: urf7i
ઉર્ફી જ્યાં પણ જાય છે પાપારાઝી તેમની પાછળ જોવા મળે છે
Credit: Viralbhayani
પહેલીવાર ઉર્ફી પાપારાઝીથી ચહેરો છુપાવતી જોવા મળી
Credit: Viralbhayani
આ વખતે ઉર્ફીનો આઉટફિટ પણ ખુબ સિંપલ હતો
Credit: urf7i
ઉર્ફી જાવેદ પોતાની અતરંગી ફેશન માટે ફેમસ છે
Credit: urf7i
ઉર્ફી હાલમાં જ બ્લૂ કલરની તૂટેલી-ફાટેલી ડ્રેસમાં જોવા મળી હતી
Credit: urf7i
ઉર્ફી જાવેદનો લુક્સ હંમેશા વાયરલ થાય છે
Credit: ViralBhayani
જુઓ વીડિયો