Credit: urf7i

ઉર્ફી જાવેદનો લુક જોઈ લોકો હંમેશા દંગ રહી જાય છે

Credit: urf7i

દરેક વખતે કંઈક અલગ કરી ફેન્સના હોશ ઉડાવે છે ઉર્ફી

Credit: urf7i

સ્કર્ટના બદલે ઘડિયાળ લટકાવતી જોવા મળી ઉર્ફી

Credit: urf7i

પિંક ટોપ સાથે ઘડિયાળથી બનેલી સ્કર્ટ પહેરેલી જોવા મળી ઉર્ફી

Credit: urf7i

સાંકળ, બ્લેડ, કાંચ બાદ ઘડિયાળથી બોડી કવર કર્યું

Credit: urf7i

હાલ ઉર્ફી જાવેદનો નવો લુક વાયરલ થઈ રહ્યો છે

Credit: urf7i

હંમેશા પોતાના અનોખા ડ્રેસિંગ સેન્સથી ચર્ચામાં રહે છે ઉર્ફી

Credit: urf7i

ઉર્ફી જાવેદના ઈન્સ્ટાગ્રામ પર 3.6 મિલિયન ફોલોઅર્સ છે

Credit: urf7i

જુઓ વીડિયો

Credit: urf7i

જુઓ વીડિયો