Credit: urf7i
ઉર્ફી તેની વિચિત્ર ફેશન સેન્સથી ચર્ચામાં રહે છે
Credit: urf7i
ઉર્ફીએ તેના ડાન્સથી ચાહકોને કર્યા એન્ટરટેઈન
Credit: urf7i
હાલમાં જ ઉર્ફીએ ઈન્સ્ટા પર વીડિયો શેર કર્યો છે
Credit: urf7i
વીડિયોમાં ઉર્ફી ગામઠી ડિસ્કો કરતી જોવા મળી છે
Credit: urf7i
કમર પર હાથ રાખી ઉછળવા લાગી ઉર્ફી જાવેદ
Credit: urf7i
બ્રાઉન કલરના ફ્રંટ કટ ટોપ પહેરી ડાન્સ કર્યો
Credit: urf7i
ટોપ સાથે મિની સ્કર્ટ પહેરી ઉર્ફીએ લુક કંપ્લીટ કર્યો
Credit: urf7i
ફેન્સને ઉર્ફી જાવેદનો ડાન્સ ખુબ પસંદ આવ્યો છે
જુઓ વીડિયો