ઉર્ફી જાવેદ આજે 15 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે

Credit: urf7i

પોતાના બર્થડે પર ઉર્ફીનો સ્ટાઈલિશ અને હોટ લુક સામે આવ્યો

Credit: urf7i

બ્રા અને સ્લિટ સ્કર્ટમાં ઉર્ફી લાગી ખુબ સિઝલિંગ

Credit: urf7i

કેક સામે પોઝ આપતી જોવા મળી ઉર્ફી

Credit: urf7i

ઉર્ફીએ પોતાનો બર્થડે દોસ્તો સાથે સેલિબ્રેટ કર્યો

Credit: urf7i

ફેન્સથી લઈ સેલેબ્સ સુધી હર કોઈ ઉર્ફીને આપી રહ્યું છે શુભેચ્છા

Credit: urf7i

પોતાના અતરંગી ફેશન માટે જાણીતી છે ઉર્ફી જાવેદ

Credit: urf7i

જુઓ વીડિયો

Credit: urf7i