Urfi Javed ગંગુબાઈ બની આલિયા ભટ્ટને ટક્કર આપીઉર્ફી જાવેદ તેની નવી સ્ટાઈલને લઈને ચર્ચાનો વિષય બને છે ઉર્ફી આલિયા ભટ્ટને ટક્કર આપતી જોવા મળીઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છેવીડિયોમાં તેણે ગંગુબાઈ કાઠિયાવાડીનો ગેટઅપ લીધો છે